બહારગામ વસતા માં ના ભક્તો પોતાની દાન – ભેટની રકમ તેમના ગામની કોઇ પણ બેંક ઑફ બરોડા ની બ્રાંચમા નીચેના ખાતા નં. માં જમા કરાવી શકે છે. જેની વિગત નીચે મુજબ છે.

 

ખાતાનું નામ : શ્રી હરસિધ્ધિ માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ – હડિયાણા

બેંક/બ્રાંચ : બેંક ઓફ બરોડા, દિગ્વીજય પ્લોટ બ્રાંચ, જામનગર

બચત ખાતા નં. : ૦૩૬૮૦૧૦૦૦૦૬૨૯૩

I.F.S.C CODE : BARBODIGVIJ

 

નોંધ : રકમ જમા કરાવનારે પોતાનું નામ, કોન્ટેક નંબર, એડ્રેસની કેશીયરને અવશ્ય જાણ કરવી. મો. : ૯૯૨૪૫ ૩૨૨૯૨ ( કેશીયર)

 

આ વર્ષે દાન -ભેટ કરવા ઇચ્છતા માતાજીના ભક્તો માટે નીચે મુજબ વ્યવસ્થા કરેલ છે.

  1. રાજકોટ : શ્રી તેજશભાઇ ત્રિવેદી (પ્રમુખ) – મો : ૯૯૦૪૦ ૦૪૮૩૮
  2. જામનગર : શ્રી મનોજભાઇ ત્રિવેદી (ખજાનચી) – મો : ૯૯૨૪૫ ૩૨૨૯૨
charity-donation_23-2147501750