ભલેપધાર્યા

 

शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा ।
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते ॥
दीपज्योतिः परब्रह्म दीपज्योतिर्जनार्दनः ।
दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते ॥

શ્રી હરસિધ્ધિ માતાજી ચેરિટેબલ ટ્ર્સ્ટ એક ભવ્ય અને આકષઁક નિમાઁણ છે જે સવઁ પાસાઓ સાથે જોડાયેલુ છે. વિશાળ વિસ્તારમાં પથરાયેલ અનેકવિધ પ્રવ્રુતિઓ અને મહાન કાર્યોની ધરી સમાન છે. તે સમગ્ર હડિયાણી ચોવીસી ત્રિવેદી પરિવારોને આકર્ષક બિંદુ છે. ભક્તોની શ્રધ્ધા સરિતાને શ્રી હરસિધ્ધિ ટ્રસ્ટ હડિયાણા તરફ વહેતો જોવો એક આધ્યાધ્યાત્મિક સાક્ષાત્કાર કરાવે છે.

 

સમગ્ર ભારત વર્ષ તથા વિદેશમાં આવેલ  વધુ વ્યાપક અને વિસ્તાર ધરાવતા હિંદૂ મંદિરોમા તેનો સમાવેશ થાય છે. આ મંદિર માં હરસિધ્ધિ માતાજી ની ભવ્ય મુર્તી તેમજ ગામમાં ત્રિવેદી પરિવાર સુરાપુરા દાદા અને સતિમાં ની મુર્તીઓ ની પણ પ્રતિષ્ઠા છે.

 

શ્રી હરસિધ્ધિ માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ ત્રિવેદી પરિવારનું એક ઉત્ક્રુષ્ઠ અને બેનમૂન ઉદાહરણ છે.