હરસિધ્ધિધામ એ ત્રિવેદી પરિવારોનું એક પ્રેરક ધામ છે જે ખુબજ ભવ્ય, સુંદર અને અનોખુ છે. જે હંમેશા ત્રિવેદી પરિવારોને માર્ગદર્શન આપવા અને આગળ ધપાવવામાં વિવિધ પ્રવ્રુતિઓ અને કાર્યો ક્ષેત્રોમાં ફેલાયેલો છે. ભક્તોની આસ્થાને સાક્ષી આપવાનો આત્મિક ઉત્થાનનો અનુભવ છે.

 

આ ભવ્ય મંદિરમાં મા હરસિધ્ધિની મુર્તી સ્થાપિત કરવામાં આવી છે તે ઉપરાંત ગામમાં ત્રિવેદી પરિવારનાં સતિમાં તેમજ સુરાપુરા દાદાનું મંદિર આવેલ છે જેનું સંચાલન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.